તત્વ | $IE_1$ | $IE_2$ | $IE_3$ |
$P$ | $495.8$ | $4562$ | $6910$ |
$Q$ | $737.7$ | $1451$ | $7733$ |
$R$ | $577.5$ | $1817$ | $2745$ |
ખોટો વિક્લપ કયો છે?
વિધાન ($I$) : ચૌક્કસ સંયોજનોમાં રહેલા તત્વની ઓક્સિડેશન અવસ્થા અણુમાં રહેલા અન્ય પરમાણુઓની ઈલેકટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ને અનુરૂપ પરમાણુઓએ પ્રાપ્ત કરેલ વીજભાર છે.
વિધાન ($II$) : $p \pi-p \pi$ બંધ નું સર્જન (નિર્માણ) અન્ય આવર્ત ની તુલનામાં દ્રીતિય આવર્ત ના તત્વોમાં વધુ પ્રચલિત છે.
ઉપરના વિધાનોની સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચું બંધબેસતો જવાબ પસંદ કરીને લખો.