નીચેનામાંથી કયો આયન જલીય દ્રાવણોમાં રંગ પ્રદર્શિત કરશે ?
  • A$La^{3+}\, (Z = 57)$
  • B$Ti^{3+} \,(Z = 22)$
  • C$Lu^{3+} \,(Z = 71)$
  • D$Sc^{3+} \,(Z = 21)$
AIPMT 2010, Medium
Download our app for free and get startedPlay store
b
\(\mathrm{Ti}^{3+}(\mathrm{Z}=22)\)

Ions which have unpaired electrons electrons exhibit colour in solution. 

\(Ti\) \(^{3+}\) has an outer electronic configuration of \(4 s^{0} 3 \mathrm{d}^{1},\) i.e., \(1\) unpaired electron. 

Thus its solution will be coloured.

\(\mathrm{S} \mathrm{c}^{3+} \rightarrow \mathrm{d}^{0}\)

In case of \(\mathrm{La}^{3+}, 4 \mathrm{f}^{0}\) configuration is present and in \(\mathrm{Lu}^{3+}, 4 \mathrm{f}^{14}\) is present. 

So, there is no possibility of \(f-f\) transition, hence these ions do not appear coloured.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયું પાણીમાં ઓગળે ત્યારે નાઇટ્રોજન વાતાવરણમાં રંગીન દ્રાવણ આપે છે?
    View Solution
  • 2
    સ્તંભ $I$ માંના તત્વને સ્તંભ $II$ સાથે જોડો.

    સ્તંભ $I$ સ્તંભ $II$
    $(a)$ કોપર $(i)$ અધાતુ
    $(b)$ ફ્લોરિન $(ii)$ સંક્રાંતિ ધાતુ
    $(c)$ સિલિકોન $(iii)$ લેન્થનોઇડ
    $(d)$ સિરિયમ $(iv)$ અર્ધધાતુ

    સાચી જોડ ઓળખો:

    View Solution
  • 3
    નીચે દર્શાવેલ ધાતુની બાહ્યત્તમ કક્ષામાં કઇ અવસ્થા સૌથી મહત્તમ ઓેક્સિડેશન અવસ્થા દર્શાવે છે ?
    View Solution
  • 4
    સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના $(n - 1)s^2 (n - 1) p^6 (n - 1) d^xns^2 $ છે. જો $n = 4 $ અને $x = 5$  હોય તો માં પ્રોટોનની સંખ્યા કેટલી હશે.
    View Solution
  • 5
    નીચેનો કયો ગ્રાફ આણ્વિય ક્રમાંક $(Z)$ અને $d-$સમૂહ તત્વોના ચુંબકીય ચાકમાત્રા વચ્ચે યોગ્ય રજૂઆત છે?

    [બાહ્ય ઇલેક્ટ્રોનિક રચના: $(n -1)d^x\, ns^{1\, or \,2}$]

    View Solution
  • 6
    $22 $ કેરેટ સોનાના ઘરેણામાં $Au$  અને $Cu$  ના પરમાણ્વિય કદ વચ્ચેનો તફાવત કેટલો હોય છે
    View Solution
  • 7
    ના કારણે $\mathrm{K}_2 \mathrm{Cr}_2 \mathrm{O}_7$ નો નારંગી અને $\mathrm{KMnO}_4$ નો જાંબલી રંગ છે.
    View Solution
  • 8
    એમાલ્ગમ મિશ્રધાતુનો ઉપયોગ કયાં થાય છે
    View Solution
  • 9
    નીચે આપેલા તત્વો માંથી કોણ તેની ધરા અવસ્થામાં અર્ધ-પૂર્ણ $f-$કક્ષકો ધરાવે છે ?

    (આપેલ : પરમાણુક્રમાંક: $Sm = 62; Eu = 63; Tb = 65; Gd = 64, Pm = 61)$

    $A.$ $Sm$   $B.$ $Eu$    $C.$ $Tb$   $D.$ $Gd$   $E.$ $Pm$

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 10
    સંક્રાંતિ ધાતુ આયનોની સંકીર્ણ સંયોજનો બનાવવાની ક્ષમતા માટે નીચેનું કયું વિધાન સુસંગત નથી $?$ 
    View Solution