a
પ્રબળ બેઇઝ એ નિર્બળ કોંજ્યૂગેટ એસિડ આપે છે. \({F^ - },C{l^ - },B{r^ - }\) અને \({I^ - }\) ના કોંજ્યૂગેટ એસિડ અનુક્રમે \(HF, HCl, HBr\) અને \(HI\) છે. તેમની એસિટીક પ્રબળતાનો ક્રમ \(HF < HCl < HBr < HI\) છે. આથી તેમના કોંજ્યૂગેટ બેઇઝની પ્રબળતાનો ક્રમ: છે. \({F^ - } > C{l^ - } > B{r^ - } > {I^ - }\)