Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો $HI$ ની દ્વિધ્રુવ ચાકમાત્રા $0.38 \,D$ હોય અને બંધલંબાઇ $1.61\,\mathop A\limits^o $ હોય, તો સહસંયોજક બંધથી જોડાયેલા $H^{\delta +} - I^{\delta -}$ માં $I$ પર વીજભારનો ............ $\%$ અંશ રહેલો હોય ?