નીચેનામાંથી ક્યો એસિડ સૌથી નિર્બળ છે.
Medium
Download our app for free and get startedPlay store
d
$HCl$ માં $Cl$ નો ઓક્સિડેશન આંક સૌથી નીચો છે આથી તે $HClO$ અને $HClO_3$ કરતાં નિર્બળ એસિડ છે. $HCl$ એ $HBr$ કરતાં પણ નિર્બળ એસિડ છે.કારણ કે $H - Cl$ બંધ $H - Br$ બંધ કરતાં વધુ પ્રબળ હોય છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સફેદ ફોસ્ફરસની થાયોનિલ ક્લોરાઈડ સાથે પ્રક્રિયા થાય ત્યારે શું મળે છે ?
    View Solution
  • 2
    સરળ શૃંખલા ધરાવતો પોલિમર (બહુલક) કેવી રીતે બને છે ?
    View Solution
  • 3
    ${P_2}{O_5}$ ને પાણી સાથે ગરમ કરતા શુ મળે ? 
    View Solution
  • 4
    સૂચિ $-I$ ને સૂચિ $-II$ સાથે જોડો.

    સૂચિ $-I$ ઓકસો એસિડનું નામ સૂચિ $-II$ $P$ની ઓક્સિડેશન અવસ્થા
    $(a)$ હાઇપોફોસ્ફરસ એસિડ $(i) +5$
    $(b)$ ઓર્થોફોસ્ફોરિક એસિડ $(i i)+4$
    $(c)$ હાયપોફોસ્ફોરિક એસિડ $(iii) +3$
    $(d)$ ઓર્થોફોસ્ફરસ એસિડ $( iv )+2$
      $( v )+1$

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 5
    જ્યારે ઓર્થોફોસ્ફોરકિ એસિડને તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે શું નિપજ મળશે?
    View Solution
  • 6
    મોડરેટ ગરમ કરવાથી નીચેનામાંથી ક્યો પદાર્થ ઓક્સિજન આપે છે?
    View Solution
  • 7
    હિલીયમ સંબંધિત નીચેનામાંથી કયું વિધાન  ખોટું છે ?
    View Solution
  • 8
    $N_2$ ની કેલ્શિયમ કાર્બાઇડ સાથેની પ્રક્રિયાથી શુ મળે છે ?
    View Solution
  • 9
    ઝિંકની મંદ અને સાંદ્ર નાઈટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી અનુક્રમે ............ ઉત્પન્ન થાય છે.
    View Solution
  • 10
    નીચેનામાંથી કયો ઓક્સાઈડ નાઈટ્રોજન પરમાણુ ઉપર એકી ઈલેકટ્રોન ધરાવે છે ?
    View Solution