$(I)$ તે કોષરસપટલ થી વિભેદીત વિશિષ્ટ સ્વરૂપની રચના છે.
$(II)$ આદિકોષકેન્દ્રી કોષમાં જોવા મળે
$(III)$ મેસોઝોમ એ કોષદીવાલ નિર્માણ અને $RNA$ સંશ્લેષણમાં મદદ કરે છે.
$(IV)$ મેસોઝોમ શ્વસનની પ્રક્રિયા માટે પણ ઉપયોગી છે.
$A$. લિપિડ અને સ્ટિરોઇડલ અંતઃસ્ત્રાવો સંશ્લેષણ સાથે જોડાયેલું
$B$. બાહા નિર્જીવ સખત રચના જે કોષને આકાર આપે છે અને યાંત્રિક નુકસાન તેમજ ચેપથી રક્ષણ આપે છે.
$C$. બંને એકબીજાને લંબ રહે છે અને પ્રત્યેક પાસે ગાડાના પૈડા જેવું આયોજન હોય છે.
$D$. શર્કરાના સંશ્લેષણ માટે પ્રકાશ શક્તિ ઝડપવા માટે જવાબદાર છે.
$E$. પ્રોટીન સંશ્લેષણ અને સ્રાવમાં સામેલ કોષ પ્રવૃત્તિમાં હાજર
$F-$ હાઈડ્રોલાયટીક ઉન્સેચકોથી સમૃદ્ધ ગોળાકાર રચનાઓ
ઉપરમાંથી કેટલા લક્ષણો આદિકોષકેન્દ્રી કોષ સાથે જોડાયેલા છે