Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$P=$ ક્રેસોલ આલ્કલાઇન માધ્યમમાં ક્લોરોફોર્મ સાથે પ્રક્રિયા કરીને સંયોજન $A$ આપે છે જે હાઇડ્રોજન સાયનાઇડ ઉમેરીને સંયોજન $Y$ બનાવે છે. તેનું જળવિભાજન કરતાં કિરાલ કાર્બોક્ઝિલીક એસિડ મળે છે. તો કાર્બોક્ઝિલીક એસિડનું બંધારણ શું હશે ?
$2-$ ક્લોરો $-1-$ ફિનાઇલબ્યુટેન ને ગરમ કરવા પર $EtOK/EtOH$ સાથે $X$ મુખ્ય નીપજ આપશે $NaBH_4$ અનુસરીને $X$ ની પ્રકિયા $Hg(OAc)_2/H_2O$ સાથે કરવાપર $Y$ મુખ્ય નીપજ મળે છે.તો $Y$ શું હશે ?