Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો $HCl$ નો અણુ સંપૂર્ણ પણે ધ્રુવીય હોય તો દ્વિધ્રુવ ચાકમાત્રાનું અપેક્ષિત મૂલ્ય $6.12\,D$ હોય પરંતુ દ્વિધ્રુવ ચાકમાત્રાનું પ્રાયોગિક મૂલ્ય $1.03\,D$ છે. તો આયનિક પ્રકૃતિનું પ્રતિશત પ્રમાણ ક્યું હશે?
$AX$ એ એક સહસંયોજક દ્વિઆણ્વિય પરમાણુ છે જ્યાં $A$ અને $X$ આવર્ત કોષ્ટકની બીજી હરોળના તત્વો છે. આણ્વિય કક્ષકવાદ સિદ્ધાંતના આધારે, $AX$નો બંધ ક્રમાંક $2.5$ છે. $AX$માં ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા ........... છે