c
આર્સેંનિક (ઓછો વિદ્યુતઋણ) ના ઓક્સાઇડ ફોસ્ફરસ (વધુ વિદ્યુતઋણ) ના ઓક્સાઇડ કરતાં ઓછા એસિડિક હોય છે. વળી ઊંચી ઓક્સિડેશન સ્થિતિ ધરાવતાં ઓક્સાઇડ નીચી ઓક્સિડેશન સ્થિતિ ધરાવતા ઓક્સાઇડ કરતાં વધારે એસિડિક હોય છે. આથી \(As_4O_6\) એ આપેલા ઓક્સાઇડમાં સૌથી ઓછો એસિડિક છે.