નીચેનામાંથી ક્યો પદાર્થ આયોનિક છે?
  • A$NI_3$
  • B$NF_3$
  • C$NCl_3$
  • D$BiF_3$
Easy
Download our app for free and get startedPlay store
d
સમૂહ \(15\) ના તત્વોના ટ્રાયહેલાઇડ સહસંયોજક પ્રકૃતિના છે જેમાં અપવાદ છે કારણ કે તેમની વિદ્યુતઋણતાનો તફાવત ઘણો મોટો છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઝેનોન નીચેનામાંથી કોની સાથે સૌથી સારી પ્રક્રિયા આપે છે?
    View Solution
  • 2
    પ્રબળ નાઈટ્રિક ઍસિડ આયોડિન સાથે પ્રકિયા કરે છે ત્યારે શું આપે છે ?
    View Solution
  • 3
    વાતાવરણમાં વીજળી થવાથી ક્યો વાયુ બને છે?
    View Solution
  • 4
    હેલોજન અંગે નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે?
    View Solution
  • 5
    નીચેનામાંથી કયુ તત્વ સ્થાયી દ્વિપરમાણ્વીય પરમાણુઓ બનાવતું નથી
    View Solution
  • 6
    જ્યારે એમોનિયા નાઇટ્રેટ ઝડપથી ગરમ કરવામાં આવે છે ત્યારે નાઇટ્રોજનનો ઓક્સાઇડ બને છે. તો આ ઓક્સાઇડ માં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો હશે?
    View Solution
  • 7
    $ICl_7$ માં કયા પ્રકારનું સંકરણ હોય છે?
    View Solution
  • 8
    $X + {H_2}S{O_4} \to Y$ (રંગહીન વાયુ, જે તીવ્રવાસ ધરાવતો પદાર્થ છે.)

    $Y + {K_2}C{r_2}{O_7} + {H_2}S{O_4} \to $ લીલા રંગનું દ્રાવણ, તો $X$ અને $Y$ શું હશે?

    View Solution
  • 9
    નીચેના પૈકી ક્યા હાઈડ્રાઈડનુ ઉત્કલનબિંદુ સૌથી નીચુ છે ?
    View Solution
  • 10
    ઝીંક ની ઠંડા અને અતિમંદ નાઇટ્રીક એસીડ સાથેની પ્રક્રિયા દ્વારા કઇ નીપજ મળે છે ?
    View Solution