નીચેનામાંથી ક્યો પદાર્થ સૌથી પ્રબળ ફ્લોરાઇડ આયન એક્સેપ્ટર છે?
  • A$Sb{F_5}$
  • B$Al{F_3}$
  • C$I{F_7}$
  • D$Ca{F_2}$
Medium
Download our app for free and get startedPlay store
a
\(Sb{F_5}\) એ સૌથી પ્રબળ ફ્લોરાઇડ આયન એક્સેપ્ટર છે કારણ કે \(Sb\) તેના સંવર્ગ આંકમાં સહેલાઇથી વધારો કરી છે સહસંયોજક બનાવી શકે છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આયર્ન સલ્ફાઇડને હવામાં ગરમ કરતાં સલ્ફરનો ઓક્સાઇડ મળે $A$ છે. $A$ ને પાણીમાં દ્રાવ્ય કરતાં તે એસિડ આપે છે. તો આ એસિડની બેઝીકતા કેટલી હશે?
    View Solution
  • 2
    બે અથવા વધુ સ્ફટિકીય રચનાઓ ધારણ કરવા માટે પદાર્થની ક્ષમતાને શું કહેવામાં આવે છે
    View Solution
  • 3
    નીચેનામાંથી કયું હિલિયમ માટે સાચું નથી ?
    View Solution
  • 4
    આયોડીન મોનોક્લોરાઇડમાં ચાર્જ ડીસ્ટ્રીબ્યુસન નીચેનામાંથી સૌથી સારી રીતે કઇ રીતે દર્શાવી શકાય?
    View Solution
  • 5
    હીલીયમનો વર્ણપટ નીચેનામાંથી કોના જેવો સમાન દેખાય છે?
    View Solution
  • 6
    ઝેનોન સંયોજનોની નીચેના પૈકી કઈ પ્રક્રિયા સ્વયંભૂ નથી ?
    View Solution
  • 7
    $HNO_3$ નો ભૂખરો રંગ નીચેનામાંથી કેવી રીતે દૂ કરી શકાય?
    View Solution
  • 8
    ટેટ્રાથાયોનેટ આયનનું બંધારણ નીચેનામાંથી ક્યું છે?
    View Solution
  • 9
    $Cl{O_3}$ અને $C{l_2}{O_6}$ અણુઓના સંદર્ભમાં નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે ?
    View Solution
  • 10
    નીચેનામાંથી કયો  આયન સૌથી વધુ બેઝીક છે?
    View Solution