List $I$ (સંયોજન) | List $II$ ($Pk_a$ મૂલ્ય) |
$A$. ઈથેનોલ | $I$. $10.0$ |
$B$. ફિનોલ | $II$. $15.9$ |
$C$. $m-$ નાઈટ્રોફિનોલ | $III$. $7.1$ |
$D$. $p-$ નાઈટોકિનોલ | $IV$. $8.3$ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
વિધાન $I$ : પિક્રિક એસીડ એ $2,4,6$ - ટ્રાયનાઈટ્રોટોલ્યુઇન છે.
વિધાન $II$ : પિક્રિક એસીડ મેળવવા ફીનોલ $- 2,4 -$ ડાયસલ્ફોનીક એસીડ ની સાન્દ્ર $\mathrm{HNO}_3$ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.
$\begin{array}{*{20}{c}} {C{H_2}OH} \\ {|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {C{H_2}OH} \end{array}$ $+$ ઓક્ઝેલિક ઍસિડ $\xrightarrow{{{{210}^o}C}}$ $\quad\quad X$
$\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad$(મુખ્ય નીપજ)