નીચેનામાંથી કયો પ્લેટિનમ સંકીર્ણ કેન્સરની કેમોથેરાપીમાં વપરાય છે?
  • Aસિસ $-(PtCl_2(NH_3)_2]$
  • Bટ્રાન્સ $ -[PtCl_2 (NH_3)]$
  • C$[Pt(NH_3)_4]^{2+}$
  • D$[Pt(Cl_4 )]^{2-}$
Easy
Download our app for free and get startedPlay store
a
\(cis -\left[ PtCl _2\left( NH _3\right)_2\right]\) known as cis-platin.

Cisplatin is a chemotherapy medication used to treat several cancers. These include testicular cancer, ovarian cancer, cervical cancer, breast cancer, bladder cancer, head and neck cancer, oesophagal cancer, lung cancer, mesothelioma, brain tumours and neuroblastoma. It is given by injection into a vein.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $1\,L , 0.02\,M \left[ Co \left( NH _3\right)_5 SO _4\right] Br$ ના દ્રાવણને $1\,L 0.02\,M \left[ Co \left( NH _3\right)_5 Br \right] SO _4$ સાથે મિશ્ર કરવામાં આવે છે. પરિણામી દ્રાવણને બે સમાન ભાગો $) x$ માં વિભાજીત કરવામાં આવે છે અને અનુક્રમે વધુ $AgNO _3$ દ્રાવણ અને $Bacl _2$ દ્રાવણ સાથે નીચે દર્શાવેલ પ્રમાણે પ્રક્રિયા કરવામાં આવે છે.

    $1\,L$ દ્રાવણ $(x)+ AgNO _3$ દ્રાવણ (વધુ) $\rightarrow y$ $y$ અને $z$ ના મોલની સંખ્યા અનુક્રમે શોધો.

    View Solution
  • 2
    $[Pd(C_6H_5)_2(SCN)_2]$ અને  $[Pd(C_6H_5)_2(NCS)_2]$ વચ્ચે જોવા મળતી સમધટકતા જણાવો . 
    View Solution
  • 3
    નીચેનામાંથી કયું કાર્બધાત્વીક સંયોજન છે?
    View Solution
  • 4
    $CN^-, CO$ અને $NO^+$ ઘટકોમાંની સામાન્ય લાક્ષણિકતાઓ કઈ છે?
    View Solution
  • 5
    સંકીર્ણ આયન $[CO(NH_3)_5(NO_2)]^{2+}$ અને $[CO(NH_3)_5(ONO)]^{2+}$ ને શું કહે છે?
    View Solution
  • 6
    $K_3[FeF_6]$ ની ચુંબકીય ચાકમાત્રા..... $B.M.$
    View Solution
  • 7
    ${\left[ {Mn{{\left( {{H_2}O} \right)}_6}} \right]^{2 + }}$ આયન દ્વારા પ્રદર્શિત ચુંબકત્વનો પ્રકાર કયો છે?
    View Solution
  • 8
    $CoCl _{3} \cdot 4 NH _{3}, NiCl _{2} \cdot 6 H _{2} O$ અને $PtCl _{4} \cdot 2 HCl$ પૈકી કે જેની વધુ પડતા $AgNO _{3}$ સાથે પ્રક્રિયા કરતા તે $2\,moles$ $AgCl$ આપે છે. તે સંકીર્ણની સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય $.....\,B.M.$ છે.(નજીકના પૂર્ણાંકમાં)
    View Solution
  • 9
    દૃશ્યમાન ક્ષેત્રમાં શોષણની તરંગ લંબાઈ માટે યોગ્ય ક્રમ કયો  છે
    View Solution
  • 10
    નીચેનામાંથી કયાને કાર્બનિકધાતુ  સંયોજન તરીકે માનવામાં આવતું નથી.
    View Solution