કથન $A:$ નીયે આપેલા સંયોજનો ની એસિડિક પ્રકૃતિ નો ક્રમ છે $A > B > C$.(આકૃતિ જુઓ)
કારણ $R$: ફ્લોરો એ ક્લોરો સમૂહ કરતાં પ્રબળ સામર્થ્યવાળો ઈલેકટ્રોન આકર્ષણ (ખેંચનાર) સમૂહ છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંંધ બેસતો જવાબ પસંદ કરો.
અસંતૃપ્ત સમૂહ સાથે જોડાયેલા હોય ત્યારે તેમની પ્રેરક અસરની ગોઠવણીનો વધતો ક્રમ શું થશે ?
વિભાગ $A$ |
વિભાગ $B$ |
---|---|
$(1)$ મુકત મૂલક(Free radical) |
$(A)$ લુઇસ બેઈઝ |
$(2)$ ઇલેકટ્રોન અનુરાગી (Electrophile) |
$(B)$ વિધુત તટસ્થ |
$(3) $કેન્દ્રઅનુરાગી (Nucleophile) |
$(C)$ સંયોજકતા કક્ષામાં ઇલેકટ્રોન અષ્ટક ઍસિડ |
|
$(D)$ લુઇસ ઍસિડ |
|
$(E)$ ઇલેકટ્રોન અષ્ટક અપૂર્ણ અને સંયોજકતા કક્ષામાં એકી સંખ્યાના ઇલેક્ટ્રોનો |
|
$(F)$ ઇલેકટ્રોન અષ્ટક અપૂર્ણ |
એન્થ્રેસીનની સન્સ્પંદીય ઉ ર્જાની ગણતરી કરો .......$kcal/mol$