Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$pH\, 5.74$ બફર દ્રાવણ તૈયાર કરવા માટે એસિટિક એસિડમાં સોડિયમ એસિટેટ ઉમેરવામાં આવે છે. જો બફરમાં એસિટિક એસિડની સાંદ્રતા $1.0$ $M$ છે, તો બફરમાં સોડિયમ એસિટેટની સાંદ્રતા ......... $M$ છે.