$(I)$ $S-S$ બંધ ની સંખ્યા $H_2S_nO_6$ ની અંદર $(n + 1)$ છે
$(II)$ જ્યારે $F_2$એ પાણી સાથે પ્રકિયા $HF, O_2$ અને $O_3$
$(III)$ $LiNO_3$ અને $BaCl_2$ સંયોજન એ ફટાકડા માં વપરાય છે .
$(IV)$ $Be$ અને $Mg$ હાઈડ્રાઇડ એ આયનીય અને પોલિમેરિક છે
$(1)$ વાયુ ના તબબ્કા માં $SO_2$ અણું એ $V-$ આકાર આપે છે
$(2)$વાયુ ના તબબ્કા માં $SO_3$ અણું સમતલીય છે
$(3)$ $\gamma - SO_3$ એ ચક્રીય ટ્રાયમર છે
ઉપરોક્ત માથી કયું વિધાન સાચું છે ?
$\mathrm{NaOH}+\mathrm{Cl}_{2} \rightarrow(\mathrm{A})+$ ગૌણ નીપજો
(ગરમ અને સાંદ્ર)
$\mathrm{Ca}(\mathrm{OH})_{2}+\mathrm{Cl}_{2} \rightarrow(\mathrm{B})+$ ગૌણ નીપજો
(શુષ્ક)