Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક દ્વિ-પરમાણ્વીક વાયુ $(\gamma=1.4)$ નું જ્યારે સમદાબીય રીતે વિસ્તરણ કરવામાં આવે છે ત્યારે તે $400\,J$ કાર્ય કરે છે. આ પ્રક્રિયામાં વાયુને આપવી પડતી ઉષ્મા .......... $J$ છે.
જો $\eta_1$ એ કાર્નોટ એન્જીનની $T _1=447^{\circ}\,C$ અને $T _2=147^{\circ}\,C$ તાપમાને કાર્યક્ષમતા અને $\eta_2$ એ $T _1=947^{\circ} C$ અને $T _2=47^{\circ} C$ તાપમાને કાર્યક્ષમતા દર્શાવતા હોય તો $\frac{\eta_1}{\eta_2}$ ગુણોત્તર શોધો.
થરમૉડાયનેમિક પ્રક્રિયામાં નિશ્ચિત દળનાં વાયુનું દબાણ એવ રીતે બદલાય છે જ્યારે વાયુ પર $8 \,J$ કાર્ય થાય છે ત્યારે વાયુ $20 \,J$ ઉષ્મા મુક્ત કરે છે. જો વાયુની પ્રારંભિક આંતરીક ઊર્જા $30 \,J$ હોય તો અંતિમ આંતરિક ઊર્જા .............. $J$ હશે.