Features
Discover
How it works
Resources
Question Answer
Download App
Home
Questions
NEET
SECTION - A [CHEMISTY - MCQ]
ગુજરાતી માધ્યમ
નીચેનામાંથી ક્યુ વિધાન ખોટું છે ?
A
$O_2$ એ $O_3$ કરતા નિર્બળ ઓક્સિડેશનર્તા છે
B
$O_2$ ની બંધલંબાઇ $O_3$ કરતા વધુ છે.
C
$O_2$ અને $O_3$ બંને અનુચુંબકીય છે
D
$O_2$ રેખીય છે અને $O_3$ કોણીય છે.
Easy
Download our app for free and get started
Solution
c
ધોરણ 12 સાયન્સ
NEET
STD 12 - p -Block elements - ll
CHEMISTRY
Share
0
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!
No signup needed.*
Download App
Similar Questions
1
નીચેના ઘટકોમાં બંધકોણનો સાચો ક્રમ જણાવો
View Solution
2
નીચેનામાંથી દ્વિધ્રુવ ચાકમાત્રા કોની સૌથી વધુ છે?
View Solution
3
સાંદ્ર $HCl$ અને નું $3 : 1$ ના પ્રમાણમાં બનાવેલું મિશ્રણ નીચેનામાંથી શું ધરાવે છે?
View Solution
4
ઝિંકની મંદ અને સાંદ્ર નાઈટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી અનુક્રમે ............ ઉત્પન્ન થાય છે.
View Solution
5
આયોડિન ........ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવી શકે છે.
View Solution
6
ફોસ્ફાઇડ આયનનું ઇલેક્ટ્રિક બંધારણ નીચેનામાંથી કોના જેવું હોય છે?
View Solution
7
નીચેના પૈકી કઇ પ્રક્રિયામાં $H_2O_2$ રિડક્શનકર્તા તરીકે વર્તે છે ?
View Solution
8
પર આોક્સોડાયસલ્ફયુરિક એસિડ અને પાયરોસલ્ફયુરિક એસિડ માં હાજર $\pi -$ બંધો નો સરવાળો $...........$ છે.
View Solution
9
નાઇટ્રોજન $NCl_3$ બનાવે છે જ્યારે ફોસ્ફરસ $PCl_3$ અને $PCl_5$ બંને બનાવે છે, શા માટે?
View Solution
10
વાયુમંડલમાં કુદરતી અને માનવીય પ્રવૃત્તિ બંનેને કારણે નાઇટ્રોજનના ક્યા ઓક્સાઇડને સામાન્ય પ્રદૂષક તરીકે સામેલ કરવામાં આવતો નથી ?
View Solution