MCQ
નીચેનામાંથી ક્યુ વિધાન સાચુ છે?
  • જો ગણ $A$ એ સાન્ત ગણ હોય કે જેથી $f : A \to A$ એ એક-એક વિધેય થાય તો $f$ વ્યાપત પણ થાય.
  • B
    જો વિધેય તેના પ્રદેશગણમા સતત હોય અને $x$ કોઇ પણ $2$ કિમતો ના ચિહ્નો બદલવામા આવે તો અયુગ્મ બીજો ની કિમત આપેલ $x$ ની વચ્ચે મળે.
  • C
    જો $f : A \to A$ એ એક-એક વિધેય હોય તો વ્યાપત પણ થાય
  • D
    વક્રના કોઇ પણ બિંદુ પાસે સ્થાનીય મહત્તમ અને વૈશ્વિક ન્યુનતમ કિમત મળી શકે છે.

Answer

Correct option: A.
જો ગણ $A$ એ સાન્ત ગણ હોય કે જેથી $f : A \to A$ એ એક-એક વિધેય થાય તો $f$ વ્યાપત પણ થાય.
a

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $f:[1,\; + \infty ) \to [2,\; + \infty )$ માટે વિધેય $f(x) = x + \frac{1}{x}$ આપેલ હોય તો  ${f^{ - 1}}$ મેળવો.
જો ${2^x} + {2^y} = {2^{x + y}}$, તો ${{dy} \over {dx}} = $
સદિશો $i + 3j, \,\,5k$ અને $Pi - j$ સમતલીય હોય, તો $P $ નું મુલ્ય મેળવો.
જો $f\left( x \right) = \left\{ {\begin{array}{{}{c}}x&{,x \in \left( {0,1} \right)}\\1&{,x \ge 1}\end{array}} \right.,$ તો ........ .
$5 sinx + 12cosx$  ની મહતમ કિંમત કઇ છે. ?
જો $l,m,n$ એવી વાસ્તવિક સંખ્યાઓ હોય કે જેથી $\begin{vmatrix}1+l^2&lm&In\\lm&1+m^2&mn\\nl&mn&1+n^2\end {vmatrix}= ....$
$\tan ^{-1}( x +1)+\cot ^{-1}\left(\frac{1}{ x -1}\right)=\tan ^{-1}\left(\frac{8}{31}\right)$ થાય તેવી $x$ શક્ય બધીજ કિમંતોનો સરવાળો કરો.
$\left| {\,\begin{array}{*{20}{c}}x&4&{y + z}\\y&4&{z + x}\\z&4&{x + y}\end{array}\,} \right| = $
જો સુરેખ સમીકરણોની સંહતિ  $2 \mathrm{x}+2 \mathrm{ay}+\mathrm{az}=0$ ; $2 x+3 b y+b z=0$ ; $2 \mathrm{x}+4 \mathrm{cy}+\mathrm{cz}=0$ ;કે જ્યાં $a, b, c \in R$ એ ભિન્ન શૂન્યતર સંખ્યાઓ હોય તો . . . . 
વિધેય $f(x) = [x]\sin (\pi x)$ નું $x = k$ આગળનું ડાબી બાજુનું વિકલીત મેળવો. ( જ્યાં $ k$ એ પૃણાંક છે અને $[x]$ એ મહતમ પૃણાંક છે .)