MCQ
નીચેનામાંથી ક્યુ વિધેય છે?
  • A
    $y = \sqrt x  - \left| x \right|;\,\,x \in R$
  • $y = \sqrt x  - \left| x \right|;\,\,x \ge 1$
  • C
    $x = {y^2}$
  • D
    none

Answer

Correct option: B.
$y = \sqrt x  - \left| x \right|;\,\,x \ge 1$
b

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વ્રક $xy - 3x - 2y - 10 = 0,$ $x -$ અક્ષ અને રેખાઓ $x = 3,x = 4$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
જો સદિશો $i - 2xj - 3yk$ અને $i + 3xj + 2y k $ એકબીજાને લંબ હોય, તો બિંદુ $(x, y)$ નો બિંદુપથ મેળવો.
વિકલ સમીકરણ $\frac{{dy}}{{dx}} = (1 + x)(1 + {y^2})$ નો ઉકેલ મેળવો.
જો પ્રદેશ $\left\{( x , y ): x ^{\frac{2}{3}}+ y ^{\frac{2}{3}} \leq 1 x + y \geq 0, y \geq 0\right\}$ નું ક્ષેત્રફળ $A$ હોય, તો $\frac{256 A }{\pi}=\dots\dots\dots$
થેલી $A$ માં $2$ સફેદ, $1$ કાળો અને $3$ લાલ દડા છે તથા થેલી $B$ માં $3$ કાળા, $2$ લાલ અને $n$ સફેદ દડા છે. એક થેલી યાદ્ચિક રીતે પસંદ કરી તેમાંથી $2$ દડા યાદચ્છિક રીતે લેતાં $1$ લાલ અને $1$ કાળો માલૂમ પડે છે. જો બંને દડા થેલી $A$ માંથી આવ્યા હોય, તેની સંભાવના $\frac{6}{11}$ હોય, તો $n $= ........
વિધેય $f(x) = {\left( {\left\{ x \right\} - \frac{1}{2}} \right)^2}$ એ ............ વિધેય છે. ( જ્યા $\{.\}$ એ અપુર્ણાક ભાગ વિધેય છે.)
જો $A = \left( {\begin{array}{*{20}{c}}1&{ - 1}&1\\2&1&{ - 3}\\1&1&1\end{array}} \right)$ અને $(10)B = \left( {\begin{array}{*{20}{c}}4&2&2\\{ - 5}&0&\alpha \\1&{ - 2}&3\end{array}} \right)$. જો $ B$ એ $A $ નો વ્યસ્ત શ્રેણિક હોય , તો $\alpha $ મેળવો.
જો $10$ માનવાળો $ - 3\hat i + 4\hat j$ ની દિશાનો સદિશ $x\hat i + 8\hat j$ હોય, તો $x =\ ........$
સીમિત શક્ય ઉકેલનાપ્રદેશના શીરોબિંદુઓ $A(0,0), \ \ B(16,0), \ \ C(8,16), \ \ D(0,24)$ છે $4$ તો હેતુલક્ષી વિધય $Z=300Z+190Y$ ની શૂન્યતર ન્યુનતમ કીમત $.......$ છે.
$\left[\frac{2 \pi}{3}, \pi\right]$ માં sec નું ન્યૂનતમ મૂલ્ય..............