
$(1)$ $Al_4C_3$ એ કાર્બધાત્વીય સંયોજન છે.
$(2)$ ધાતુ કાર્બોનાઈલ એ કાર્બધાત્વીય સંયોજન છે.
$(3)$ $TEL$ એ $\pi$ બંધિત કાર્બધાત્વીય સંયોજન છે.
$(4)$ ફેેન્કલેન્ડ પ્રક્રિયક એ $\sigma$ $-$ બંધિત કાર્બધાત્વીય સંયોજન છે.
$2$ દ્રાવણ માં બનાવવામાં આવ્યું હતું:
મિશ્રણ $X$નું $1$ લિટર $+$ વધારે પડતાં $AgNO_3 \to Y$
મિશ્રણ $X$નું $1$ લિટર $+$ વધારે પડતાં $Ba Cl_2 \to Z$
$Y$ અને $Z$ના મોલની સંખ્યા અનુક્રમે........