નીચેનામાંથી કયું બાહ્ય કક્ષકનું સંકીર્ણ છે?
Diffcult
Download our app for free and get startedPlay store
c
$F-$ એ નિર્બળ ક્ષેત્ર લિગાન્ડ છે. તેથી સંકીર્ણ $[FeF_6]^{3-}$ માં $Fe^{3+}$ એ $sp^3d^2$ સંકરણ જોવા મળે છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સંયોજન જે પેરામેગ્નેટિઝમ ગુણધર્મ પ્રદર્શિત કરતું નથી?
    View Solution
  • 2
    $1$ મોલ $Co (NH_3)_5Cl_3$ સંકીર્ણને પાણીમાં ઓગાળતાં ત્રણ મોલ આયનો આપે છે. આ જ સંકીર્ણના $1$ મોલની $2$ મોલ $AgNO_3$ સાથે પ્રક્રિયા થતાં બે મોલ $AgCl_{(s)}$ મળે છે, તો તે સંકીર્ણનું બંધારણ કયુ હશે?
    View Solution
  • 3
    સંકીર્ણની નીચેની જોડીઓ પૈકી, કઇ જોડીમાં $\Delta_0$ મૂલ્ય પહેલા એક કરતા વધારે છે?
    View Solution
  • 4
    દ્વિદંતીય લીગાન્ડ ....
    View Solution
  • 5
    ટેટ્રાસાયનો નિકલેટ $(II)$ સંકીર્ણ આયન ..... ભૌમિતિક રચના ધરાવે છે.
    View Solution
  • 6
    સંકીર્ણની ચુંબકીય ચાકમાત્રા નીચે આપેલ ક્રમમાં છે:

    $(I)\,[Ni(CO)_4]$  $(II)\, [Mn(CN)_6]^{4-}$  $(III)\, [Cr(NH_3)_6]^{3+}$  $(IV) \,[CoF_6]^{3 -}$

     તો સાચો ક્રમ શોધો

    View Solution
  • 7
    સૂચી $- I$ સાથે સૂચી $- II$ને જોડો :

    સૂચી $- I$ સૂચી $- II$
    $(A)$ $\left[ PtCl _{4}\right]^{2-}$ $(I)$ $sp ^{3} d$
    $(B)$  $BrF _{5}$ $(II)$  $d ^{2} sp ^{3}$
    $(C)$  $PCl _{5}$ $(III)$  $dsp ^{2}$
    $(D)$  $\left[ Co \left( NH _{3}\right)_{6}\right]^{3+}$ $(IV)$  $sp ^{3} d ^{2}$

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 8
    કયું સંયોજન ચતુષ્ફલકીય આકાર ધરાવે છે?
    View Solution
  • 9
    સંકીર્ણ સંયોજન $[Co(NH_3)_6]Cl_3$  ધ્યાનમાં લો. આ સંકીર્ણના સર્જનમાં લુઇસ એસિડ તરીકે વર્તતો ઘટક જણાવો.
    View Solution
  • 10
    સમતલીય સમચોરસ  $[Pt\, (Cl)\, (py)\, (N H_3) \,(NH_2O H)]^+$ ની અસ્તિતવ ધરાવતા ભૌમિતિક સમઘટકોની સંખ્યા ......... છે.

    (py=પિરિડિન)

    View Solution