a
(1) અહીં એક \(Ba^{+2}\) બે \(OH^-\) આપે છે, જેથી \(50\,Ba^{+2}\) \(100 \,OH^{-1}\) બ્રોમાઈડ આયન, \(H^+\) સાથે પ્રક્રિયા કરી બનાવે છે. તેથી, તે \(100\, H^+\) આપે છે, તેથી દ્રાવણ તટસ્થ છે.
(2) એક \(Ba^{+2}\) બે \(OH^{-1}\) આયન આપે છે. અને એક \(Cl^{-1}\) એક \(H^+\) આપે છે. તેથી \(OH^{-1}\) \(>\) \(H^+\) જેથી દ્રાવણ આલ્કલાઈન છે.
(3)\(50 \,Na^{+1}\) એ \(50 \,OH^{-1}\) પાણીમાં આપે. \(25\,SO_4^{-2}\) એ \(50 \,H^+\) આયન આપે અને \(25\, Cl^{-1}\) એ \(25\,H^{+1}\) આપે છે. જેથી પરિણામી દ્રાવણ એસિડિક થાય.
(4) એક \(Al^{+3}\) ત્રણૅ \(OH^{-1}\) આપે અને એક \(PO_4^{-3}\) ત્રણ \(H^+\) આપે છે જેથી \([OH^{-1}] > [H^{+1}]\) જેથી દ્રાવણ આલ્કલાઈન છે.