નીચેનામાંથી કયું કાર્ય આદિકોષકેન્દ્રિય કોષના કોષરસપટલ માટે સુસંગત છે ?
  • A  $ADP$ નું $ATP$ માં રૃપાંતર કરે છે.
  • B
      કોષદીવાલ અને પ્રાવરના કેટલાક પોલીમરનું ઉત્પાદન કરે છે.
  • C
      રંગસૂત્રોના જોડાણસ્થળ તરીકે કાર્ય કરે છે.
  • D
      ઉપર્યુક્ત ત્રણેય
Easy
Download our app for free and get startedPlay store
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આદિકોષકેન્દ્રિ કોષમાં શું નથી આવેલ ?
    View Solution
  • 2
    નીચેના જોડકા જોડો: 

      કોલમ$-I$   કોલમ$-II$
    $P$ મેટાસેન્ટ્રીક $I$ એક ભુજા ટૂંકી અને એક ભુજા લાંબી
    $Q$ સબમેટાસેન્ટ્રીક $II$ એક ભુજા અત્યંત ટૂકી અને એક ભુજા અત્યંત લાંબી
    $R$ એક્રોસેન્ટ્રીક $III$ ભુજા એક બાજુ  જ હોય
    $S$ ટિલોસેન્ટ્રીક $IV$ બંને ભુજાઓની લંબાઈ સરખી

     

    View Solution
  • 3
    કોણે $1831$ માં સૌ પ્રથમ વાર કોષકેન્દ્રની શોધ કરી?
    View Solution
  • 4
    $A$ : કણાભસૂત્ર કોષનું શક્તિઘર છે.

    $R$ : કોષીય શ્વસનની ક્રૅબ્સ ચક્ર અને ઑક્સિડેટિવ ફૉસ્ફોરીકરણની ક્રિયાનું સ્થાન કણાભસૂત્રમાં છે.

    View Solution
  • 5
    કણાભસૂત્ર માટે અસંગત વિધાન પસંદ કરો.
    View Solution
  • 6
    મોટામાં મોટો અલગીકરણ પામેલો કોષ .........છે
    View Solution
  • 7
    નીચેની આકૃતીમાં $X$ ને ઓળખો.
    View Solution
  • 8
    કોષરસ પટલ એ .........
    View Solution
  • 9
    કશાની રચનામાં આવેલ તંતુ શેનું બનેલ છે ?
    View Solution
  • 10
    વનસ્પતિ કોષોમાં રસધાની ……...
    View Solution