Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}$ અને $\left[\mathrm{NiCl}_4\right]^{2-}$ સંકીર્ણ આયનોમાં અયુગ્મિત ઈલેક્ટ્રોન ની કુલ સંખ્યા. . . . . .છે.
ધાતુઓ $Ni$ અને $Fe$ તા સંકીર્ણો $(ML_5)$ ની આદર્શ ભૂમિતિ અનુક્રમે સમચોરસ પિરામિડ અને ત્રિકોણીય દ્વિપિરામિડલ છે. તો આ બે સંકીર્ણોમાં $90^o, 120^o$ અને $180^o$ જેટલા $L- M-L$ ખૂણાઓનો સરવાળો જણાવો.