એસિટાલ્ડીહાઇડ, એસિટોન, મિથાઇલ કિટોન અને એવા આલ્કોહોલ્સ કે જે $CH_3CH(OH)-$ સમૂહ ધરાવે છે તે આયોડોફોર્મ કસોટી આપે છે.
$\begin{array}{*{20}{c}}
{C{H_3} - CH - H} \\
| \\
{\,\,\,\,\,\,\,OH}
\end{array} + 4{I_2} + 4NaOH\xrightarrow{\Delta }$
$CH{I_3} + 5NaI + HCOONa + 5{H_2}O$
આયોડોફોર્મ
પ્રકિયાના ક્રમમાં $X$ અને $Y$ અનુક્રમે શું હશે ?
$(1)$ બ્રોમીન જળ $(2)$ ${CS}_{2}$માં ${Br}_{2}$ $273 {~K}$ $(3)$ ${Br}_{2} / {FeBr}_{3}$ $(4)$ ${CHCl}_{3}$માં ${Br}_{2}$ $273 \,{~K}$
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો: