વિધાન $I :$ પ્રાથમિક એલિફટીક એમાઈનો $HNO _{2}$ સાથે પ્રક્રિયા કરીને અસ્થાયી ડાયએઝોનિયમ ક્ષારો આપે છે.
વિધાન $II :$ પ્રાથમિક એરોમેટિક એમાઈનો $HNO _{2}$ સાથે પ્રક્રિયા કરીને ડાયએઝોનિયમ ક્ષારો બનાવે છે કે જે $300 \,K$ ની ઉપર પણ સ્થાયી છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલપોમાંથી સૌથી વધુ બંઘબેસતો જવાબ પસંદ કરો.
વિધાન $I :$ એનિલિન એસીટેમાઇડ કરતાં ઓછી બેઝિક છે.
વિધાન $II :$ એનિલિનમાં, નાઇટ્રોજન અણુ પરના ઇલેક્ટ્રોનની એકમાત્ર જોડ વિસ્થાનીકૃતને કારણે બેન્ઝીન રિંગ ઉપર અલગ થઈ જાય છે અને તેથી પ્રોટોન માટે ઓછી ઉપલબ્ધ છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો: