આમાંથી કયું બંધારણ વ્યવહારીક ફોર્માલ્ડિહાઈડ માટે માન્ય પ્રમાણભૂત બંધારણ નથી?
પ્રકિયા ની અંદર $SbF_5$ એ શું વર્તે છે ?
$(1)$ બેન્ઝીન $(2)$ ટોલ્યુઈન $(3)$ ક્લોરો બેન્ઝિન $(4)$ ફિનોલ
એન્થ્રેસીનની સન્સ્પંદીય ઉ ર્જાની ગણતરી કરો .......$kcal/mol$