કથન $A$ : ફ્લોરિન એક ઓક્સોએસિડ બનાવે છે.
કારણ $R$ : બધા હેલોજનોમાં ફ્લોરિન સૌથી નાનુ કદ ધરાવ છે અને તે સૌથી વિદ્યુત ઋણમય છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભ નીચે આપેલામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$C{l_2} + 2B{r^ - }\left( {aq} \right) \to 2C{l^ - }\left( {aq} \right) + B{r_2}$
$Br_2$ આમ બનેલા વાયુ ને $Na_2CO_3$ ના દ્રાવણમાં ઓગળવામાં આવે છે અને પછી શુદ્ધ $Br_2$ ની સાથેના દ્રાવણમાં કોની પ્રકિયા થી મેળવી શકાય છે.