$A.$ હાઈડ્રાઈડોની સ્થિરતા $\mathrm{NH}_3>\mathrm{PH}_3>\mathrm{AsH}_3>\mathrm{SbH}_3$ $>\mathrm{BiH}_3$ ના ક્રમમાં ઘટે છે.
$B.$ હાઈડ્રાઈડની રિડ્યુસીંગ ક્ષમતા $\mathrm{NH}_3>\mathrm{PH}_3>\mathrm{AsH}_3$ $>\mathrm{SbH}_3>\mathrm{BiH}_3$ ના ક્રમમાં વધે છે.
$C.$ હાઈડ્રાઈડો પૈકી, $\mathrm{NH}_3$ એ પ્રબળ રિડકશનકર્તા છે જ્યારે $\mathrm{BiH}_3$ એ મંદ રિડકશનકર્તા છે.
$D.$ હાઈડ્રાઈડોની બેઝિકતા $\mathrm{NH}_3>\mathrm{PH}_3>\mathrm{AsH}_3>$ $\mathrm{SbH}_3>\mathrm{BiH}_3$ ના ક્રમમાં વધે છે.
નીચે આપેલા વિકલપોમાંથી સાચો જવાબ પસંદ કરો.
કથન ($A$) : બંન્ને રહોમ્બિક અને મોનોકિલનીંક સલ્ફ્રર $\mathrm{S}_8$ તરીક અસ્તિત્વ ધરાવે છે જ્યારે ઓક્સિજન $\mathrm{O}_2$ તરીક અસ્તિત્વ ધરાવે છે.
કારણ ($R$) : ઓક્સિજન પોતાની સાથે $p \pi-p \pi$ બહુવિધ બંધો બનાવે છે અને નાના કદ અને વધુ વિદ્યૃતઋણતા ધરાવતા અન્ય તત્વો જેવો કે $C, N$ સલ્ફર માટે શક્ય નથી
ઉપરના વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો બંધ બેસતો જવાબ પસંદ કરીને લખો.