MCQ
નીચેનામાંથી કયું ઉદાહરણ પ્રાથમિક માહિતીનું છે $?$
  • A
    મ્યુનિસિપાલીટીના અહેવાલમાંથી મેળવેલ માહિતી
  • B
    ઉદ્યોગ માટેના પ્રકાશિત થયેલ જર્નલમાંથી મેળવેલ માહિતી
  • C
    વેબસાઈટ ઉપરથી મેળવેલ માહિતી
  • $\text{NSSO}$ દ્વારા એકત્રિત થયેલ માહિતી

Answer

Correct option: D.
$\text{NSSO}$ દ્વારા એકત્રિત થયેલ માહિતી

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ગુણોત્તર$-$શ્રેણી $0.5, 0.05, 0.005,...$ નો સામાન્ય ગુણોત્તર કેટલો થાય $?$
સમષ્ટિના પ્રતિનિધિત્વ માટે પસંદ કરેલા એકમોના સમૂહને શું કહે છે $?$
સ્થાનીય સરેરાશના ઉપયોગથી વિષમતા મેળવવાની હોય ત્યારે કઈ પદ્ધતિ ઉપયોગી છે $?$
એક માહિતીનાં 75 % અવલોકનો 38થી વધુ અને 25 % અવલોકનો 50થી વધુ છે. આ માહિતી પરથી પ્રસારમાનનું યોગ્ય માપ શોધો.
સતત આવૃત્તિ$-$વિતરણમાં વર્ગની વર્ગલંબાઈ એટલે શું $?$
સામાન્ય રીતે સતત આવૃત્તિ-વિતરણમાં વર્ગોની સંખ્યા કેટલી રાખવામાં આવે છે ?
સામાન્ય વપરાશમાં સરેરાશના માપ કેટલા છે $?$
એક ગુણોત્તર-શ્રેણીનું n મું પદ $5 \times 2^n$ હોય, તો ચોથું પદ કેટલું થાય ?
'કારખાનામાં સ્ક્રૂનું દૈનિક ઉત્પાદન' વિશેની અવર્ગીકૃત માહિતીને વર્ગીકૃત કરતા શું મળે ?
જે ચલ વાસ્તવિક સંખ્યાઓ $a < b$ માટે અંતરાલ $(a, b)$ માંની અમુક નિશ્ચિત કિંમતો ધારણ કરે તેને કયાં પ્રકારનો ચલ કહેવામાં આવે છે $?$