MCQ
સતત આવૃત્તિ$-$વિતરણમાં વર્ગની વર્ગલંબાઈ એટલે શું $?$
- Aબે ક્રમિક અધઃસીમાબિંદુની સરેરાશ
- Bવર્ગની વર્ગસીમાઓની સરેરાશ
- ✓વર્ગની ઊર્ધ્વ સીમાબિંદુ અને અધઃસીમાબિંદુઓ વચ્ચેનો તફાવત
- Dવર્ગના ઊર્ધ્વ સીમાબિંદુ અને અધઃસીમાબિંદુની સરેરાશ
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.