MCQ
નીચેનામાંથી કયું ઉદાહરણ પ્રાથમિક માહિતીનું છે $?$
  • A
    નીતિઆયોગનો અહેવાલ
  • B
    $\text{ISRO}$ નો અહેવાલ
  • C
    $\text{ASSOCHAM}$ એ બહાર પાડેલ રિપોર્ટ
  • વસ્તી$-$ગણતરી વિભાગ $($Census Department$)$ દ્વારા એકત્ર કરેલ માહિતી

Answer

Correct option: D.
વસ્તી$-$ગણતરી વિભાગ $($Census Department$)$ દ્વારા એકત્ર કરેલ માહિતી

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

માહિતીનું એકાદ અવલોકન શૂન્ય કે ઋણ હોય તો નીચેનામાંથી કયું માપ મેળવી શકાતું નથી $?$
કોઈ એક વર્ગીકૃત માહિતીનો વિસ્તાર $180$ અને વર્ગલંબાઈ $15$ હોય, તો વર્ગોની સંખ્યા કેટલી થાય $?$
જીવનનિર્વાહ ખર્ચના સૂચક આંકની રચનામાં સરેરાશના કયાં માપનો ઉપયોગ થાય છે $?$
ગુણોત્તર$-$શ્રેણી $1, 2, 2, ...$ માટે સાતમું પદ શોધો.
એક આવૃત્તિ-વિતરણમાં વિષમતા 4 અને વિષમતાંક 0.4 છે, તો વિચરણ કેટલું થાય ?
કયો નિદર્શ એ સંપૂર્ણપણે યાદચ્છિક નિદર્શ નથી ?
ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાની સ્થાપના કયા શહેરમાં થઈ ?[
માર્ગ પર થતા અકસ્માતની સંખ્યા એ કયા પ્રકારના ચલનું ઉદાહરણ છે $?$
જો કોઈ એક સમૂહમાં m ભિન્ન વસ્તુઓ અને બીજા સમૂહમાં n ભિન્ન વસ્તુઓ હોય, તો બંને સમૂહમાંથી કોઈપણ એક વસ્તુની પસંદગી કેટલા પ્રકારે થઈ શકે ?
માહિતીમાં રહેલા પ્રસારને ચલના એકમમાં જ માપી શકાય તેવા માપને પ્રસારમાનનું કેવું માપ કહેવાય ?