MCQ
ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાની સ્થાપના કયા શહેરમાં થઈ ?[
  • A
    અમદાવાદ
  • B
    મુંબઈ
  • C
    કોલકાતા
  • D
    દિલ્લી

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $f(x)=x^3-1^0, x \in N, x \leq 3$ હોય, તો વિસ્તાર જણાવો.
સમષ્ટિ તપાસ કે નિદર્શ તપાસ દ્વારા મળતી માહિતીને કઈ માહિતી કહેવાય $?$
નીચેના પૈકી કયું સૂત્ર વિસ્તારાંકનું છે ?
ચલના કેટલા પ્રકાર છે $?$
બે કે તેથી વધુ સમૂહોનાં મધ્યકો પરથી મેળવેલ સંયુક્ત સમૂહના મધ્યકને શું કહે છે ?
ખુલ્લા છેડાવાળા આવૃત્તિ-વિતરણ માટે પ્રસારનું યોગ્ય માપ કયું છે $?$
નીચેનામાંથી કયા સંજોગોમાં મધ્યક શોધી શકાતો નથી $?$
માર્ગ પર થતા અકસ્માતની સંખ્યા એ કયા પ્રકારના ચલનું ઉદાહરણ છે $?$
એક ઑફિસમાં કેટલાક કર્મચારીઓ નોકરી કરે છે. જો પ્રત્યેક કર્મચારી બાકીના તમામ કર્મચારી જોડે હસ્તધૂનન કરે, તો હસ્તધૂનનની $36$ સંખ્યા થાય છે. ઑફિસમાં કુલ કેટલા કર્મચારીઓ નોકરી કરતાં હશે $?$
નીચે મુજબ ત્રણ આવૃત્તિ$-$વિતરણ માટે મધ્યવર્તી સ્થિતિનાં બે માપ આપવામાં આવેલ છે. ત્રણેય આવૃત્તિ$-$વિતરણો એક બહુલકીય છે. આ ત્રણેય આવૃત્તિ$-$વિતરણો કેવા પ્રકારની વિષમતા ધરાવે છે તે જણાવો.
$(i)$ આવૃત્તિ$-$વિતરણ $A$ માં બહુલક $= 100$ અને મધ્યક $= 116$
$(ii)$ આવૃત્તિ$-$વિતરણ $B$ માં મધ્યસ્થ $= 142.8$ અને મધ્યક $= 142.8$
$(iii)$ આવૃત્તિ$-$વિતરણ $C$ માં મધ્યસ્થ $= 208$ અને મધ્યક $= 192$