ઉપરોક્ત પ્રક્રિયા નીચેનામાંથી ક્યું ઉદાહરણ પૂરું પાડે છે ?
વિધાન ($I$) : $p-$નાઈટ્રોફિનોલ એ $m$ અને $o-$નાઈટ્રોફિનોલ કરતાં વધારે એસિડિક છે.
વિધાન ($II$) : ઈથેનોલ લ્યુકાસ કસોટીમાં તરત જ (ત્વરિત) ઘૂંઘળાપણું આપશે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. :
નીપજ $(A)$ શું હશે ?
$[Figure]$ $\xrightarrow[{CHC{l_3}}]{{\mathop {\left( {Pyridinium\,chlorochromate} \right)}\limits^{PCC} }}$
સંયોજનો $A$ અને $B$ અનુક્રમે શોધો.