Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$32\, m$ ઊંચાઈના ટાવર પર ટ્રાન્સમીટર એન્ટેના અને $50\, m$ ઊંચાઈના ટાવર પર રિસીવર એન્ટેના છે. line of sight $(LOS)$ પ્રકારના કમ્યુનિકેશન માટે તેમની વચ્ચેનું મહત્તમ અંતર કેટલા $km$ નું હોવું જોઈએ?
એક $3\,kHz$ આવૃત્તિનું સંદેશા સિગ્નલ $1.5\,MHz$ આવૃત્તિના કેરિયર સિગ્નલું મોડ્યુલેશન કરવા માટે વપરાય છે. એમિપ્લટ્યુડ મોડ્યુલેશન પામેલ તરંગના બેન્ડની પહોળાઈ (બેન્ડ વીડથ) $........$ છે.
એક ટીવીનું પ્રસારક ધ્વનિજાળ $98\,m$ ઊંચુ છે અને તેનું ગ્રહણ ધ્વનિજાળ જમીન સપાટી પર છે. જો પૃથ્વીની ત્રિજ્યા $6400\,km$ હોય, તો પ્રસારક ધ્વનિજાળ દ્રારા ઘેરાયેલો વિસ્તાર આશરે $.........\,km^2$ છે.