નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
  • A
      કશા તલસ્થકાયમાંથી ઉત્પન્ન થતી રચના છે.
  • B
      કશા આદિકોષકેન્દ્રિય કોષ અને સુકોષકેન્દ્રિયકોષ બન્નેમાં જોવા મળે છે.
  • C
      પિલિ તલસ્થકાયમાંથી ઉત્પન્ન થતી રચના છે.
  • D
      પક્ષ્મો તલસ્થકાયમાંથી ઉત્પન્ન થતી રચના છે.
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેના પૈકી કઈ સંગ્રાહક કણીકાઓનો જીવાણુના કોષરસમાં અભાવ હોય છે ?
    View Solution
  • 2
    કણાભસૂત્રમાં તે ‘$F_1$ કણો’ તરીકે ઓળખાતી રચના ધરાવે છે.
    View Solution
  • 3
    ગોલ્ગીકાયમાં દ્રવ્યનાં વહન માટેની સાચી દિશા છે.
    View Solution
  • 4
    કોષરસતંતુઓ કયાં આવેલા છે ?
    View Solution
  • 5
    આ અંગિકા પ્રોટીનની ફેકટરી તરીકે ઓળખાય છે.
    View Solution
  • 6
    કોષકેન્દ્રમાં આવેલ બેવડા પડવાળી નલિકામય રચના :
    View Solution
  • 7
    .........માં ગોલ્ગીકાય ગેરહાજર હોય છે.
    View Solution
  • 8
    આ વહન સાંદ્રતા ઢોળાંશની દિશામાં થાય છે.
    View Solution
  • 9
    અસ્પષ્ટ જાળા સ્વરૂપે પથરાયેલ રંગસૂત્રો
    View Solution
  • 10
    નીચે આપેલ આકુંચક રસધાનીનું કાર્ય નથી.
    View Solution