નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે?
  • A
    હેલોજન પ્રબળ ઓક્સિડેશનકર્તા છે.
  • Bહેલોજન્સ ફક્ત $-1$ ઓક્સિડેશન સ્થિતિ દર્શાવે છે.
  • C$HF$ અણુ આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ બનાવે છે.
  • D
    ફ્લોરીન અત્યંત સક્રીય છે.
Easy
Download our app for free and get startedPlay store
b
ફ્લોરીન સિવાયના હેલોજન્સ ચલિત ઓક્સિડેશન આંક \(-1\) થી \(+7\) દર્શાવે છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કોણ ઓક્સિડેશનકર્તા તરીકે વર્તી શકે નહિ?
    View Solution
  • 2
    હેલોજન અણુઓની બંધ વિયોજન ઊર્જા માટે નીચેના પૈકી કયો ક્રમ સાચો છે ?
    View Solution
  • 3
    $H_2SO_4$, $H_3PO_4$ અને $HClO_3$ એસિડને એસિડીટીના ઘટતા ક્રમમાં ગોઠવો.
    View Solution
  • 4
    નીચેનામાંથી કઈ જોડ પ્રક્રિયા કરતાં બહુ ઝડપથી ક્લોરીન આપશે?
    View Solution
  • 5
    નીચેનામાંથી કયો  પરમાણુ લુઇસ એસિડિટી બતાવી શકે છે?
    $(I)$ $CO_2$    $(II)$ $Br_2$    $(III)$ $SnCl_2$    $(IV)$ $HF$    $(V)$ $NMe_3$
    View Solution
  • 6
    $Br_2$ કરતાં ફ્લોરીન સારો રિડક્શનકર્તા છે, તેનું કારણ........
    View Solution
  • 7
    સલ્ફયુરસ એસિડ, પેરોક્સોડાયસલ્ફ્યુરિક એસિડ અને પાયરોસલ્ફ્યુરિક એસિડમાં હાજર ${S}={O}$ બંધની સંખ્યા અનુક્રમે છે:
    View Solution
  • 8
    નીચે બે વિધાનો આપેલા છે :

    વિધાન $I : Cl _2$ અણુમાં, સહસંયોજક ત્રિજ્યા એ કલોરિનની પરમાણ્વીય ત્રિજ્યા કરતા બમણી હોય છે.

    વિધાન $II :$ એનાયનિક (ઋણઆયનીય) સ્પીસીઝોની ત્રિજયા એ તેની પિતૃ (જનક) પરમાણ્વીય ત્રિજ્યા કરતા કાયમ વધારે હોય છે.

    ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.

    View Solution
  • 9
    ઝીંક ની ઠંડા અને અતિમંદ નાઇટ્રીક એસીડ સાથેની પ્રક્રિયા દ્વારા કઇ નીપજ મળે છે ?
    View Solution
  • 10
    નીચેનામાંથી ક્યુ વિધાન ખોટું છે ?
    View Solution