$3 s^{2}$; $3 s^{2} 3 p^{1}$; $3 s ^{2} 3 p ^{3}$; $3 s^{2} 3 p^{4}$
તો તેમના માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ શોધો.
વિધાન $I$ : ફલોરિન તે તેના સમુહમાં સૌથી વધુ ઋણ ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે.
વિધાન $II$ : ઓક્સિજન તે તેના સમુહમાં સૌથી ઋણ ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે.
ઉપરના વિધાનોના સંદર્ભાં નીચે આપેલા વિક્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.