નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે?
  • A$O_2F_2$ માં $O - O$ બંધની લંબાઈ $H_2O_2$ માંના તે બંધની બંધલંબાઈ કરતાં મોટી છે.
  • B$O_2F_2$ માં $O - O$ બંધની લંબાઈ $H_2O_2$ માંના તે બંધની બંધલંબાઈ કરતાં નાની છે.
  • C$O_2F_2$ માં $O - O$ પેરોક્સાઈડ બંધ હોતો નથી.
  • D$H_2O_2$ અને $O_2F_2$ માં $O - O$ બંધ અંતર સમાન હોય છે.
Medium
Download our app for free and get startedPlay store
b
\(O_2F_2\) માં \(O - O\) બંધલંબાઈ \(H_2O_2\) માંના તે બંધની બંધલંબાઈ કરતાં નાની હોય છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $NO_2$ ના બે અણુઓમાંથી ડાયમર $N_2O_4$ બને તે દરમ્યાન, પ્રત્યેક $NO_2$ અણુના નાઇટ્રોજન પરમાણુ ઉપર રહેલો એકલ ઇલેક્ટ્રોન નું યુગ્મન થઇને નીચેનામાંથી શું બને છે?
    View Solution
  • 2
    પ્રકિયા $2B{r^ - } + {X_2} \to B{r_2} + 2{X^ - }$ માં $X_2$ .......છે.
    View Solution
  • 3
    આર્જિનિન માટે કયું સાચું નથી ?
    View Solution
  • 4
    $C{{l}_{2}}\left( g \right)+Ba{{(OH)}_{2}}\to X\left( aq. \right)+BaC{{l}_{2}}+{{H}_{2}}O$

    $X + {H_2}S{O_4} \to Y + BaS{O_4}$

    $Y\xrightarrow[{\Delta \, > \,365\,K}]{\Delta }Z + {H_2}O + {O_2}$

    $Y$ અને  $Z$ શું હશે ?

    View Solution
  • 5
    $H_2S$ ની $O_2$ સાથેની પ્રક્રિયાથી શું બનશે?
    View Solution
  • 6
    $NO_2^ - $ અને $NO_3^ - $ આયનોની ભૂખરી વલય કસોટી નીચેનામાંથી ક્યા સૂત્ર ધરાવતા સંકીર્ણના સર્જનને કારણે હોય છે?
    View Solution
  • 7
    $Ca(OH)_2$ ની પ્રક્રિયા SO2 સાથે થવાથી શું નિપજ મળશે?
    View Solution
  • 8
    $IF_5$ અને $IF_7$ આંતર હેલોજનના મધ્યસ્થ પરમાણુની ઉપર હાજર અબંધકારક યુગ્મોની સરવાળો $........$ છે.
    View Solution
  • 9
    ઝેનોન હેકઝાફ્લોરાઈડના આંશિક જળવિભાજનથી સંયોજન $'X'$ અને $'Y'$ ઉત્પન્ન થાય છે. સંયોજનો $'X'$ તથા $'Y'$ અને $Xe$ ની ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે જણાવો.
    View Solution
  • 10
    નિષ્ક્રિય વાતાવરણમાં સફેદ ફોસ્ફરસને આલ્કલી સાથે ઉકાળતા પ્રક્રિયા થઈને નીપજની રચનામાં $'A'$ પરિણમે છે.જલીય માધ્યમમાં $'A'$ના $1$ મોલની વધારે પ્રમાણમાં $AgNO _{3}$ની પ્રક્રિયા થતાં $Ag$ના............... મોલ આપે છે.
    View Solution