Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$ML_6$$^{n+}$ સંકીર્ણ આયનમાં $M^{n+}$ એ પાંચ $-d-$ ઈલેક્ટ્રોનસ અને $L$ એ નિર્બળ ક્ષેત્ર લિગાન્ડ છે. સ્ફટીક ક્ષેત્રવાદ મુજબ, સંકીર્ણ આયનનો ચુંબકીય ગુણધર્મ એ કેટલા અયુગ્મિત ઈલેક્ટ્રોન કારણે છે?
${Co}({en})_{2} {Cl}_{3}$ના $3$ મોલ સૂત્ર સાથે ધાતુ સંકીર્ણ, સિલ્વર નાઈટ્રેટની વધુ પડતી પ્રક્રિયા પર $3$ મોલ સિલ્વર ક્લોરાઇડ આપે છે. સંકીર્ણમાં $Co$ ની દ્વિતીયક સંયોજકતા $.....$ છે.
આણ્વિય સંધટન $M.5\, NH_3.Cl.SO_4$ ધરાવતું એક અષ્ટફ્લકીય સંકીર્ણ બે સમઘટકો $A$ અને $B$ ધરાવે છે. $A$ નું દ્રાવણ $AgNO_3$ સાથે સફેદ અવક્ષેપ અને $B$ નું દ્રાવણ $BaCI_2$ સાથે સફેદ અવક્ષેપ આપે છે. તો સંકીર્ણ દ્વારા દર્શાવાતી સમઘટકતા જણાવો.