$14{H^ + } + C{r_2}O_7^{2 - } + 3Ni \to 2C{r^{3 + }} + 7{H_2}O + 3N{i^{2 + }}$
વિધાન $I:$ રેડોક્ષ અનુમાપનમાં,વપરાયેલ સૂચક દ્રાવણના $pH$ માં ફેરફાર માટે સંવેદનશીલ હોય છે.
વિધાન $II:$ એસિડ-બેઈઝ અનુમાપનમાં, વપરાયેલ સૂચક ઓકિસડેશનમાં ફેરફાર માટે સંવેદનશીલ હોય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.
જો ઉપરોક્ત સમીકરણ પૂર્ણાંક ગુણાંક સાથે સંતુલિત છે, તો $c$ ની કિંમત ....... છે.