પરંતુ $10$ મા સમૂહના તત્વોની સ્થાયી અર્ધપૂર્ણ ઈલેક્ટ્રોન રચના હોવાને કારણે તેમના કરતાં પંદરમાં સમૂહના તત્વોની આયનાઈઝેશન પોટેન્શિયલ વધારે હોય છે.
આથી નાઈટ્રોજનની પ્રથમ આયનીકરણ શક્તિ આપેલા પરમાણુઓમાં સૌથી વધુ હોય છે.
$N, O, F, C, S i$
નીચે આપેલા વિક્લ્પોમાંથી સૌચો જવાબ પસંદ કરો.