$A.$ સમૂહ $16$ ના બધા તત્વો $\mathrm{EO}_2$ અને $\mathrm{EO}_3$ પ્રકારના ઓક્સાઈડ બનાવે છે. $\mathrm{E}=\mathrm{S}, \mathrm{Se}, \mathrm{Te}$ અને $Po.$
$B.$ $\mathrm{TeO}_2$ ઓ.કર્તા છે અને $\mathrm{SO}_2$ રીડકશનકર્તા છે.
$C.$ $\mathrm{H}_2 \mathrm{~S}$ થી $\mathrm{H}_2 \mathrm{Te}$ તરફ જતા રીડકશનકર્તા વલણ ઘટે છે.
$D.$ ઓઝોન અગુમાં $5$ અબંધકારક ઈલેકટ્રોન યુગ્મ હોય છે.
કથન $(A):$ $ICl$ એ $I _{2}$ કરતા વધારે સક્રિય (reactive) છે.
કારણ $(R):$ $I-Cl$ બંધ એ $I-I$ બંધ કરતા નિર્બળ છે.
ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો :