નીચેનામાંથી શેમાં પ્રબળ બંધ છે?
  • A$F - B$
  • B$F - Cl$
  • C$F - Br$
  • D$Cl - Br$
Easy
Download our app for free and get startedPlay store
a
\(F - B\) બંધ દરમ્યાન લગભગ સમાન શક્તિ ધરાવતી \(p\) કક્ષકો \((2p - 2p)\) વચ્ચે સંપાત થાય છે. સમાન શક્તિ ધરાવતી કક્ષકોના સંપાતથી (ઓવરહોલીંગથી) પ્રબળ બંધ બને છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી શામાં $S - S$ બંધ છે ?
    View Solution
  • 2
    નીચેનામાંથી ક્યુ સંયોજન સૌથી વધુ વિસ્ફોટક છે ?
    View Solution
  • 3
    ઉમદા વાયુઓ માટે નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી?
    View Solution
  • 4
    નીચે આપેલા સલ્ફરના ઓક્સોએસિડો પૈકી ક્યું એક "$S$ " ની બે જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે $?$
    View Solution
  • 5
    નીચેનામાંથી કયા બે આઈસોસ્ટ્રકચરલ છે?
    View Solution
  • 6
    નીચેના સનયોજનોમાંથી કયું એ ગરમ થવા પર $N_2$  ઉત્પન્ન કરતું નથી ?
    View Solution
  • 7
    $NO_3^ - $ આયનમાં, $N$ પરમાણુ ઉપર બોન્ડ પેર અને લોન પેર ઇલેક્ટ્રોન્સની સંખ્યા અનુક્રમે નીચેનામાંથી કઇ હશે?
    View Solution
  • 8
    $HCl$ પરમાણુમાં બંધનો પ્રકાર ક્યો છે?
    View Solution
  • 9
    $P_4O_6$ માં પ્રત્યેક ફોસ્ફરસ પરમાણુ સાથે જોડાયેલા ઓક્સિજન પરમાણુઓની સંખ્યા ....... છે.
    View Solution
  • 10
    નીચેનામાંથી કયો નિષ્ક્રિય વાયુ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે?
    View Solution