${image}$

વિધાન $I :$ હોફમેન વિઘટન પ્રક્રિયામાં, ફક્ત આલ્કાઈલ સમૂહનું સ્થળાંતર અભિગમનાંક (migration) એમાઈડના કાર્બોનિલ કાર્બન પરથી નાઈટ્રોજન પરમાણુ પર થાય છે.
વિધાન $II :$ હોફમેન વિધટન પ્રક્રિયામાં સમૂહ (ગ્રુપ) નું સ્થળાંતર (migrated) ઈલેક્ટ્રોનની ઉણપ ઘરાવતા પરમાણુ પર થાય છે.
ઉપરોક્ત વિધાનો સંદર્ભે, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.

સમધટક $(P)$ $\Rightarrow$ ગ્રેબેયીલ પ્થેલીમાઈડ સંશ્લેષણ દ્વારા બનાવી શકાય છે.
સમધટક $(Q)$ $\Rightarrow$ હિન્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીને ધન આપે છે જે $NaOH$ અદ્વાવ્ય છે.
સમધટક $( R ) \Rightarrow$ $HONO$ સાથે પ્રક્રિયા થાય છે ત્યારબાદ $NaOH$ માંના $\beta$-નેપ્થોલ સાથે લાલ ડાઈ (લાલ રંગ) આપે છે.
સમધટકો $(P),(Q)$ અને $(R)$ અનુક્રમે શોધો.
