નીચેનામાંથી વિદ્યુતનો અવાહક (બેડ કન્ડક્ટર) ક્યો છે?
  • A$H_2F_2$
  • B$HCl$
  • C$HBr$
  • D$HI$
Easy
Download our app for free and get startedPlay store
a
એનહાઇડ્રાઇડ \(HF\) અથવા \(H_2F_2\) એ વિદ્યુતનો અવાહક છે તેનું કારણ \(H - F\) ની ઊંચી બંધ શક્તિ છે જેના કારણે અણુ આયન મુક્ત કરી શકતો નથી.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ અને ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડના બંધારણમાં $P-O-P$ સેતુની સંખ્યા અનુક્રમે .... છે.
    View Solution
  • 2
    નીચેનામાંથી કયો પદાર્થ સૌથી વધુ બાષ્પશીલ છે?
    View Solution
  • 3
    $P _4$ ના એક $mole$ સાથે $SOCl _2$ ના $8\,moles$ ની પ્રક્રિયા કરતાં $A$ ના $4\,moles$,$SO _2$ ના $x\,mole$ અને $B$ ના $2\,moles$ આપે છે $A,B$ અને $x$ અનુક્રમે શોધો.
    View Solution
  • 4
    સાંદ્ર $HCl$ અને $HNO_3$ નુ $3 : 1$ ના પ્રમાણમાં બનાવેલુ મિશ્રણ .......... ધરાવે છે.
    View Solution
  • 5
    રહોમ્બિક સલ્ફરમાં સલ્ફરની પરમાણ્વીકતા કેટલી થશે?
    View Solution
  • 6
    જ્યારે કોપરને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડથી ગરમ થાય છે ત્યારે શું આપશે?
    View Solution
  • 7
    ઝેરોક્ષ મશીનના ફોટોકન્ડકટર્સ નીચેનામાંથી શેનો ઉપયોગ કરે છે?
    View Solution
  • 8
    $FeS{O_4}$ નીચેનામાંથી કોની સાથે ભૂખરી રીંગ (વલય) બનાવે છે?
    View Solution
  • 9
    અભિકથન (Assertion)  :ઓક્સિજન અને નાઇટ્રોજન વાતાવરણના મુખ્ય ઘટકો છે પરંતુ તેઓ પ્રક્રિયા કરી નાઇટ્રોજન ઓક્સાઇડ બતાવતા નથી.

    તર્ક (Reason): નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવા માટે ઉચ્ચ તાપમાન આવશ્યક છે 

    View Solution
  • 10
    સલ્ફયુરિક એસિડમાં $\sigma $ અને $\pi $ બંધની સંખ્યા અનુક્રમે............ છે.
    View Solution