MCQ
નીચેનામાંથી વર્ગલંબાઈનું સત્ર છે $?$
  • $C =R/K$
  • B
    $K = C/R$
  • C
    $C =K/R$
  • D
    $K = R/C$

Answer

Correct option: A.
$C =R/K$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નિરક્ષર વ્યક્તિઓ પાસેથી માહિતી મેળવવા માટેની યોગ્ય પદ્ધતિ કઈ છે $?$
5 પ્રકારના પિઝા અને 4 પ્રકારના કોલ્ડ્રિક્સમાંથી 1 પિઝા અને 1 કોલ્ડ્રિક કેટલી રીતે પસંદ કરી શકાય ?
આકૃતિઓ માટે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે $?$
વિધાન $1$ : વિશાળ અને જટિલ માહિતીને સરળ અને આકર્ષક રીતે રજૂ કરવાની રીત એટલે આકૃતિ.
વિધાન $2$ : માહિતીનાં મુખ્ય લક્ષણો આપોઆપ સ્પષ્ટ બને તે રીતની રજૂઆત એટલે આકૃતિ.
વિધાન $3$ : માહિતીનો તુલનાત્મક અભ્યાસ સ્પષ્ટ કરતી રજૂઆત એટલે આકૃતિ.
n! એટલે શું ?
સંશોધનની સફળતાનો આધાર કોના પર છે $?$
વર્ગીકરણના મુખ્યત્વે કેટલા પ્રકાર છે ?
અવલોકનો $5, 5, 5, 5, 5$ માટે પ્રસારનું કોઈ પણ માપ શું થાય $?$
પ્રસારનું સ્થાનીય સરેરાશનું માપ કયું છે $?$
ધન વિષમતાવાળા આવૃત્તિ-વિતરણમાં શેની કિંમત સૌથી મોટી જોવા મળે છે ?
અર્ધઆંતર ચતુર્થક વિસ્તારનું વધુ પ્રચલિત નામ જણાવો.