દ્વિતીયક આલ્કોહોલ કિટોન
$C$નું સાચુ બંધારણ શોધો.
(i) ફ્હેલિંગ કસોટી : હકારાત્મક
(ii) સોડિયમ પીગલન નિષ્કર્ષની સોડિયમ નાઈટ્રોપ્રુસાઈડ સાથે પ્રક્રિયા કરવાથી રૂધિરના જેવો લાલ રંગ મળે છે પણ પ્રુશિયન બ્લુ રંગ મળતો નથી.
આલ્ડીહાઇડ $+$ આલ્કોહોલ $\xrightarrow{{HCl}}$ એસિટાલ
$HCHO$ $^tBuOH$
$CH_3CHO$ $MeOH$
સૌથી યોગ્ય જોડી કઈ?