સૂચિ $I$ (સંકરણ) |
સૂચિ $II$ (અવકાશમાં દિકવિન્યાસ) |
$A$ $\mathrm{sp}^3$ | $I$ ત્રિકોણીય દ્રિપિરામીડલ |
$B$ $\mathrm{dsp}^2$ | $II$ અષ્ટફલકીય |
$C$ $\mathrm{sp}^3 \mathrm{~d}$ | $III$ સમચતુષ્ફલકીય |
$D$ $s p^3 d^2$ | $IV$ સમતલીય સમચોરસ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
$Al_2Cl_6$ $-$ $Al_2(CH_3)_6$ $-$ $AlF_3$ $-$ $BeCl_2$નો ડાઇમર $-$ $BeH_2$નો ડાઇમર
(Note : સંપૂર્ણ અષ્ટક માટે $C$ અને અપૂર્ણ અષ્ટક માટે $IC$)